ગઝલ
ગઝલ - આદિલ મન્સૂરી આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર સૂરજનો અંધકાર નહીં જીરવી શકો થાકી જશો શરીરની સાથે ફરી ફરી હોવાપણાનો ભાર નહીં જીરવી શકો આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને એકાંત પણ ધરાર નહીં જીરવી શકો મારગમાં એક એવી [...]
Posted on November 22nd, 2006 by adil
Filed under: Gujarati | 3 Comments »