ગઝલ – આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી થાવ ઊભા પગ ઊપાડો બેધડક ચોતરફ પથરાયો માટીનો મલક અશ્વસેના ધસમસે મેદાનમાં દરમાં દોડી જાય કીડીનું કટક કોઈ કાળે પણ એ પીગળશે નહીં પથ્થરો પર આમ માથું ના પટક સ્નેહ નીતરતી હતી હમણાં સુધી એ જ આંખોમાં હવે ડોકાય શક સૌના હોઠે ગૂંજતો એક જ સવાલ કેમ જીવનમાં નથી પડતો ફરક [...]
Posted on August 5th, 2007 by adil
Filed under: General | 1 Comment »