સ્મૃતિનો ભાર અને ભાવ…….
સ્મૃતિનો ભાર અને ભાવ સુરેશ દલાલ Monday, December 03, 2007 10:42 [IST] બિસ્તરમાં તારી યાદની પરીઓ ઢળી ગઇ; આ દૃશ્ય જોઇ રૂમની બારી છળી ગઇ. આકાશ લઇને માથા ઉપર છત ઢળી ગઇ, દીવાલ મારા મનના વિચારો કળી ગઇ. એના બદનની આગથી ચાદર બળી ગઇ, તકિયાને ટોળ કરવાની એક તક મળી ગઇ. સિગારેટ એશ-ટ્રેમાં બુઝાઇ ગઇ, [...]
Posted on December 12th, 2007 by adil
Filed under: General | 1 Comment »