Comments for Adil Mansuri

Comment on ગઝલ by vishant parekh
અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો

ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં…

-જિંદગીની આ વાસ્તવિક્તા નજરે ચડે તો સરહદો ઓગળતા વાર ન લાગે…

શ્રી આદિલભાઈ,

નાના મોઢે મોટી વાત લાગે તો ક્ષમા ચાહું છું. ક્યારેક સમય મળે તો મારા સ્વરચિત કાવ્યોની વેબ-સાઈટ જોવા નમ્ર વિનંતી છે:

Comment on ગઝલ - આદિલ મન્સૂરી by pragnaju
બધી જ ગઝલો માણ્યાં પછી વિચાર આવ્યો કે

સુપરઈંપોઝ વાંચી શકાય તે રીતે ગોઠવું

ગઝલ  -  આદિલ મન્સૂરી

થાવ ઊભા પગ ઊપાડો બેધડક

ચોતરફ પથરાયો માટીનો મલક

અશ્વસેના ધસમસે મેદાનમાં

દરમાં દોડી જાય કીડીનું કટક

કોઈ કાળે પણ એ પીગળશે નહીં

પથ્થરો પર આમ માથું ના પટક

સ્નેહ નીતરતી હતી હમણાં સુધી

એ જ આંખોમાં હવે ડોકાય શક

સૌના હોઠે ગૂંજતો એક જ સવાલ

કેમ જીવનમાં નથી પડતો ફરક

બધાયે સામટા ખખડી રહ્યા છે

આ જર્જર શબ્દ જૂના થઈ ગયા છે

સમયની ધૂળના છે થર ઉપર થર

ઉપર એકાંતનાં પગલાં પડ્યાં છે

ને ઊંડે મૂળમાં લાગ્યો છે લૂણો

ને ચારે ખૂંટ પાયા હચમચ્યા છે

કરાવો રંગ ને રોગાન નવતર

બધેબધ પોપડા ઉખડી રહ્યા છે

અનર્થોનાં ભટકતા ચામાચિડિયા

નિરવતા પૂર પડઘા ઓગળ્યા છે

પહેરણ જિર્ણ જૂનું લીરેલીરા

ને ઉપર થીગડાં આદિલ નવાં […]

તણખલા શબ્દનાં તૂટી ગયાં શું

ને પરપોટા બધા ફૂટી ગયા શું

હવે માથે કોઈ મીંડું ન મળતું

અનુસ્વારો બધા ખૂટી ગયા શું

અરે આ સૂર્યનું તૂટેલ પૈડું

અને અશ્વો બધા છૂટી ગયા શું

ચહેરા કોઈ દર્પણમાં ન ફરકે

પ્રતિબિંબો બધાં ફૂટી ગયાં શું

હ્દય વેરાન ઉજ્જડ પાટનગરી

કે ઈચ્છાના દળૉ લૂંટી ગયા શું

રદીફ આધાર શોધે શૂન્યતામાં

ખરેખર કાફિયા ખૂટી ગયા શું

ગઝલટાપુનું આ […]

આપણે સાથે ઊભેલા ફ્રેમમાં

કાચની પાછળ મઢેલા ફ્રેમમાં

ક્યારના યે સાવ જોડેજોડ ને

એકબીજાને અઢેલા ફ્રેમમાં

ચિત્રવત જકડાયલા પકડાયલા

કેટલા દસકા પહેલા ફ્રેમમાં

બાળપણની આંગળી ઝાલી ઊભા

બેફિકર ને મેલા ઘેલા ફ્રેમમાં

થાક ઊતરે તે પછી ચાલ્યા જજો

બે ઘડી બેસો પહેલા ફ્રેમમાં

ભીંતનાં એકાંતને તાક્યા કરો

મીટ માંડીને અકેલા ફ્રેમમાં

ઓળખાતા પણ નથી આદિલ તમે

વાળ ને દાઢી વધેલા ફ્રેમમાં

પેનથી લીટા કરે છે ભીંત પર

બાળ લીલા વિસ્તરે છે ભીંત પર

ભેંસ જેવું ચીતરે છે ભીંત પર

ચીતરામણ ભાંભરે છે ભીંત પર

બત્તીની પાસે પતંગા કૂદતા

ને ગરોળી પણ ફરે છે ભીંત પર

ખુલ્લી બારીમાંથી ફૂંકાતો પવન

કંપ કૈં કેલેન્ડરે છે ભીંત પર

કાચબરણીમાં સરકતી માછલી

એનો પડછાયો તરે છે ભીંત પર

પોપડા ઉખડી રહ્યા ભૂતકાળના

રંગ મોસમના ખરે છે  ભીંત પર

ચૂનાની […]

ખાલી ખાલી અવકાશોમાં ઝબકોળી

પૃથ્વીને ગોફણમાં લઈને ફંગોળી

સૂરજમાં ધગધગતા રણને વિસ્તાર્યું

સાત સમંદર વચ્ચે બોળી તરબોળી

તાજા માજા લોહીથી શણગારે છે

હાથની મેંદી ને આંગણની રંગોળી

કોઈ આપે લોટ અને કોઈ બ્રહ્માંડ

દ્વારે દ્વારે ફરતા સાધુ લૈ ઝોળી

એકલતા જાણે કોઈ દીવાલે ચીન

એકલાહાથે એ દીવાલને જૈ ધોળી

હકડેઠઠ્ઠ ઈચ્છાઓનું જંગલ દિલમાં

આદિલ એકેક ઈચ્છા પૃથ્વીથી પહોળી

ચોતરફ છે મૌનનો અંધારપટ

થઈ શકે તો શબ્દરૂપે થા પ્રગટ

આપણો સંબંધ છે સીધો ને સટ

વચ્ચે ના લાવો પરંતુ, ઇફ કે બટ

ઓલવાઈ જાય દીવો તે પ્રથમ

સર્વ બાબતની કરી લો ચોખવટ

રાતભર સાથે રહે પણ દિવસે

મારો પડછાઓ કહે છે દૂર હટ

મૂક પ્રેક્ષક થઈ બધું જોયા કરો

જીંદગી છે એક મૂંગુ બોલપટ

ટ બહુ ચંચળ ઉછળતો કૂદતો

એ રમતને પણ […]

માથે નામનો ભાર લઈને ફરવાનું

અણગમતો અવતાર લઈને ફરવાનું

ઈચ્છા અપરંપાર લઈને ફરવાનું

સપનાની વણઝાર લઈને ફરવાનું

માટીના ઘોડા ઉપર અસવાર થઈ

લક્કડિયા તલવાર લઈને ફરવાનું

નીરવ સૂના લંબાતા આ રસ્તામાં

પગલાંનો આધાર લઈને ફરવાનું

રોજેરોજ નવા જીવનના સંગ્રામે

મૃત્યુનો પડકાર લઈને ફરવાનું

અવિશ્વાસમાં અટવાતા શ્વાસો વચ્ચે

ધરપત ધમધોકાર લઈને ફરવાનું

અડસટ્ટે જીવનની આ બાજી આદિલ

ને પાસા પોબાર લઈને ફરવાનું

આપણે સાથે ઊભેલા ફ્રેમમાં

કાચની પાછળ મઢેલા ફ્રેમમાં

ક્યારના યે સાવ જોડેજોડ ને

એકબીજાને અઢેલા ફ્રેમમાં

ચિત્રવત જકડાયલા પકડાયલા

કેટલા દસકા પહેલા ફ્રેમમાં

બાળપણની આંગળી ઝાલી ઊભા

બેફિકર ને મેલા ઘેલા ફ્રેમમાં

થાક ઊતરે તે પછી ચાલ્યા જજો

બે ઘડી બેસો પહેલા ફ્રેમમાં

ભીંતનાં એકાંતને તાક્યા કરો

મીટ માંડીને અકેલા ફ્રેમમાં

ઓળખાતા પણ નથી આદિલ તમે

વાળ ને દાઢી વધેલા ફ્રેમમાં

Comment on ગઝલ by pragnaju
આખી ગઝલ સુંદર પણ

આ શેરો તો અતિ સુંદર

કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ

આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યાં

સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા

આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં

અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો

ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં

ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી

મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં

આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ

આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

મનસુબા રાતોરાત બધા પાર પાડવા

પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા

અને દરેક રીસપોનસિસ પર એવી રીતે

છાપી  કે ગઝલનાં રસીઆ જ માણી શકે!!

Comment on ગઝલ - આદિલ મન્સૂરી by Prashant
“ગઝલટાપુનું આ એકાંત…”

Adilbhai, as usual, truth easily seeps from your ghazal.

Comment on ગઝલ - આદિલ મન્સૂરી by Chetan Chandulal Framewala
આ રચના ગુજરાતી વેબ જગતનાં મુર્રબી શ્રી જુગલ કિશોર ભાઈ ( જુ કાકા) એ રચેલ છે.

Comment on ગઝલ - આદિલ મન્સૂરી by Chetan Chandulal Framewala
ગઝલકાર ‘આદિલ’જીને !      –જુગલકીશોર.

[શીખરીણી]

નદીની   રેતીમાં  નગર  રમતું   જોઈ,  તમને

જવાનું ના રુચ્યું; ભીની ભીની સુગંધો શ્વસનમાં

ભરી ઉંડી, જોઈ  લીધ નજર મીઠી  સ્વજનની,

ગ્રહી લીધું આંખે ઘર,ગલી,ભીંતો,બારી- સઘળું

વીચારી, કે સંધું ફરી કદી મળે કે નવ મળે !        5

તમે તો સંબંધો રડી રડી લીધા, એમ સમજી

મળેયે ના પાછા કબર થકીયે, આદિલ,  ખરે !

તમે તો આંખોમાં હમસફર થાવા  લઈ લીધા

ચહેરાઓ ! માથું કીધું વતનની ધુળથી  ભર્યું !        9

તમે ઉપાડ્યો જે પગ ધરતીથી આ વતનની,

અને મેલ્યો એને નવતર ભુમીમાં જઈ,  ભલે.

લીધું-દીધું જે કૈં  વતનનું  બધું  ચોગુણ   થયું !!        12

ભલે માનો માનો, ગયું બધુંય પાછું નવ મળે;

પરંતુ, જાણો ,’એ’ ગયું ન; રહ્યું,મ્હોર્યું,હર પળે ?!     14

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

Comment on Adil Mansuri’s Urdu Poems and Writeups by Ahmad Mahfuz
Adil Saheb Adaab

Aapki website dekhi,bahut pasand aai.Aaj ye khabar bhi dekhi ki aap ko lifetime achievement award tafweez hua hai.Isse dili masarrat hui.Mubarakbad qubool farmaiye.

Ahmad Mahfuz

Reader

Dept.of Urdu

Jamia Millia Islamia

New Delhi-110025

Comment on Adil Mansuri’s Urdu Poems and Writeups by Hasan Abbas Raza
Adil Bhai -   Aap ko Bohat Bohat mubark ho.  Yaqeen kijiay keh aap ka kam dekhtay huey, men purey wasooq say keh sakta hoon keh aap iss say bhi barey award kay mustahiq heyn.

HASAN A.RAZA

Comment on ગઝલ - આદિલ મન્સૂરી by વિવેક
સમયની ધૂળના છે થર ઉપર થર

ઉપર એકાંતનાં પગલાં પડ્યાં છે

-સુંદર ગઝલ…

Comment on ગઝલ - આદિલ મન્સૂરી by સુરેશ
હવે માથે કોઈ મીંડું ન મળતું

અનુસ્વારો બધા ખૂટી ગયા શું

મને આનો એક અર્થ એવો મળ્યો -

‘હું ‘  પરથી અનુસ્વાર નીકળી જાય અને ‘હુ’(who)  થઈ જાય !!