For more interesting readings, please visit :

For more interesting
readings please visit:

www.adilmansuri.wordpress.com
www.ghazalgurjari.com
www.mansuri.com

3 Responses to “For more interesting readings, please visit :”

  1. Hon’ble Mansuri Saheb,
    I would like to a genuine research work on the nostalgic emtions explored in your poetry. i hope that your precious suggestions and instructions will be helpful in my project.
    Looking forward to your kind concent and magnanimous support,
    Your Shishya,
    Jasavant

  2. જનાબ આદિલ સાહેબ,
    આપને ‘વલી ગુજરાતી’ એવોર્ડ મળવા બદલ ખુબ ખુબ મુબારકબાદ,
    ખુદા આપને તંદુરસ્તી આપે,આપ સાહિત્યજગત માં વધુ ને વધુ નામ
    મેળવતા રહો એવી મારી ખુદા ને દુવા છે.
    કવિતા નું સ્પંદન જગાડનાર મને પ્રિય ગઝલ ‘મળે ન મળે ‘ હંમેશા મને પ્રિય
    જ રહી.. આપને મળવાની તથા આપ જેવા વડીલ ની દુવા લેવાની ખુબ જ
    ઈચ્છા છે.અને નદી ની રેત માં……..મારા અવાજ માં ગાઈ ને આપને સંભળાવવાની
    , 18 મે ના રોજ આપના એવોર્ડ વિતરણ સભારંભ માં જો આ ઈચ્છા પુરી થાય તો મારુ આજ થી 30 વર્ષ પહેલા નું સ્વપ્ન પૂર્ણ થશે.આપના જવાબ નો ઈંતેજાર રહેશે .ખુદા હાફિઝ્ …અય હમવતન .મારી ‘મેરા વતન’ સંગ્રહ માં થી એક રચના આપ ને નામ….

    ‘वो बाबुल का दहेलीझ पे आके रुकना,
    वो खिड्की के पीछे से भैया का तकना,
    जुदाई की घडीयों ने फिरसे रुलाया..
    मुजे आज मेरा वतन याद आया…..

    આદિલ સાહેબ ‘તરન્નુમ’ માં આપનુ ગીત ગાઈ ને શ્રોતાઓ ના હ્રદય ને ઝંઝોળી દઈશ એ વિશ્વાસ છે મને, જવાબ ની ઉમ્મીદ છે.
    રઝિયા અકબર મિર્ઝા.

  3. “Nadi ni e ret ma ramtu nagar malshe bhale” …pan
    “Dukh thay chhe aa dil ne;
    Bija mansuri to nahij male……..”

Leave a Reply